🔥 TRENDING मोतिहारी के नगर थाना क्षेत्र के अवधेश... Slovenian Ambassador: India Key Partne... Sonia Gandhi Criticizes Modi for Avoid... IDF Archives Reveal Ben-Gurion’s 1956... Odisha Cabinet Approves 13 Key Policy... Ravi Shastri Says Coaching India Feels...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવા વર્ષે સમાજ ને સંગઠન માટે સંકલ્પ

✍️ Reporter: @GirishRathodBhabhr 🗓 10 Nov 2026, 10:46 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ દ્વારા લેવાયો સંકલ્પ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુરત દ્વારા સમાજની ઉન્નતિ અને વિકાસ માટે જે પ્રેરણા સંકલ્પ લેવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય અને આવકારદાયક પગલું છે.
સમાજમાં શિક્ષણ, એકતા, જાગૃતિ અને વ્યસનમુક્તિ જેવા કાર્યો માટે સંકલ્પબદ્ધ થવું એ જ સાચા વિકાસની દિશા છે.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર સમાજના તમામ હોદ્દેદારો તેમજ સભ્યોને આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
આ પ્રેરણા સંકલ્પ સમાજના દરેક વર્ગ અને યુવાનોને નવી દિશા આપે, સમાજ વધુ સંગઠિત અને પ્રગતિશીલ બને તેવી મનોકામના.
📲Get App