🔥 TRENDING UP, Maharashtra, Gujarat lead as India... ಸೂಪರ್‌ಸ್ಟಾರ್ ರಜಿನಿಕಾಂತ್ ಅಭಿನಯದ 'ಜೈಲರ್... Shivpuri: Police vehicle pelted with s... Women in MP's Chilloo Village Protest... ಬಾಬರ್ ಅಜಮ್: ಪಾಕಿಸ್ತಾನ ತಂಡದ ವಿಸರ್ಜನೆಯ ನ... ನ್ಯೂಜಿಲೆಂಡ್ ಏಕದಿನ ತಂಡದಲ್ಲಿ ಭಾರಿ ಬದಲಾವಣ...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે કોંગ્રેસ આગેવાનોની મુલાકાત

✍️ Reporter: Samir khokhar 🗓 09 Nov 2026, 04:14 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિજપડી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સંલગ્ન રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન આગેવાનો મુલાકાતે

વિજપડી વિજપડી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સંલગ્ન રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ( આર.જી.પી.આર.એસ.) નાં પ્રદેશ ઉપ પ્રમુખ દાનુભાઇ ખુમાણ તથા કોંગ્રેસ અગ્રણી ભુપતભાઇ રાદડીયા ઉક્ત સંગઠનનાં હેતુંથી પ્રવાસ કરી રહ્યા છે, તે દરમિયાન વિજપડી ખાતે પૂર્વ સરપંચ યાકુબ રસભર્યા ની શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે એડવોકેટ યાકુબ રસભર્યા તથા પત્રકાર સમીર ખોખરે આ બન્ને મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું ભુપતભાઇ રાદડીયા ઉક્ત સંગઠનનાં હેતુંથી પ્રવાસ કરી રહ્યા છે, તે દરમિયાન વિજપડી ખાતે પૂર્વ સરપંચ યાકુબ રસભર્યા ની શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે એડવોકેટ યાકુબ રસભર્યા તથા પત્રકાર સમીર ખોખરે આ બન્ને મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું
રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી.
📲Get App