🔥 TRENDING Shanaya Praises Gullu's Gameplay with... Bengaluru‑Goa Vande Bharat service cou... उरई में पुलिस का पैदल गश्त अभियान, संद... फारबिसगंज में नगर कांग्रेस ने इन्दिरा... Apple taps Juhi Chawla for Diwali ad,... हैदरगढ़ के पालपुर में 11 वर्षीय लड़की...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રીશ્રીની રાજ્યના નાગરિકોને દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Nov 2026, 08:46 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રીશ્રીની રાજ્યના નાગરિકોને દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ નાગરિકો તથા વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી; આ નૂતન વર્ષે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પથરાય તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બને તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી...

‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌને સહિયારા પ્રયાસો અને ‘વી વિલ ડુ ઇટ’ના ધ્યેય સાથે આગળ વધવા આહવાન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
📲Get App