🔥 TRENDING চীনা লাইটের দাপটেও হার না মানা পুরুলিয... చర్ల బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బంద... Rohit Sharma’s Run‑Out Turns the Tide... ભાવનગર માં એર શો નુ આયોજન Telangana Today Publishes Editorial "B... लोरमी न्यायालय ने शासकीय जमीन की हेराफ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર માં એર શો નુ આયોજન

✍️ Reporter: Somani Kevin Chandubhai 🗓 05 Nov 2026, 04:18 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર માં એર શો નુ આયોજન ખુબ સરસ રીતે થયુ એર શો ની ટીમ ને ભાવનગર વાસીયો દિલથી આભાર વ્યક્ત કરી એ શીયે અને માનય.શ્રી જીતુભાઈ વાઘાણી માનય.શ્રી નીમુબેન બાભણીયા
ભાવનગરના આકાશમાં દેશભક્તિનો રંગ અને રોમાંચનો સંગમ!

સૂર્યકિરણ એરોબેટિક ટીમના અદભુત હવાઈ કરતબો અને શાનદાર પ્રદર્શને ભાવનગરવાસીઓનાં દિલ જીતી લીધાં.

આ યાદગાર ક્ષણો ભાવનગરને ભેટ આપવા બદલ ભાવનગરનાં લોકપ્રિય સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયાનો હૃદયપૂર્વક આભાર. 4

આકાશમાં રચાયેલી આ અદ્ભુત યાદો વર્ષો સુધી સૌના હૃદયમાં જીવંત રહેશે!

જય ભાવનગર! જય હિંદ!

--
📲Get App