🔥 ट्रेंडिंग અંતરના અજવાળા " દિવાળી સ્નેહ સંમેલન કા... જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... शैलेंद्र कुमार को जम्मू-कश्मीर के मुख्... जम्मू-कश्मीर सरकार ने पूरे प्रदेश में... जम्मू और कश्मीर में आज हल्की बारिश और...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષાનો સંકલ્પ છે. જ્યાં પોલીસની સજ્જતા છે, ત્યાં શાંતિ અને સલામતીનો વિશ્વાસ છે !

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 02:21 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષાનો સંકલ્પ છે.
જ્યાં પોલીસની સજ્જતા છે, ત્યાં શાંતિ અને સલામતીનો વિશ્વાસ છે !

અમદાવાદ શહેરના નાગરિકોને વધુ સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા અને અસરકારક પોલીસ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આજે ચાંદખેડા ખાતેથી મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન અને લોકાર્પણવિધિ કરી.

નવનિર્મિત પોલીસ સ્ટેશન નાગરિકોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થાની મજબૂતી અને જનસેવાના અવિરત સંકલ્પનું પ્રતીક છે. સુરક્ષિત અમદાવાદ અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
📲Get App