ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં કપડાં એકત્રિત કરી તેનું વિતરણ કરવામાં આવે છે
દર વર્ષની પરંપરા જાળવી રાખતા, યૂવક બોર્ડ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં કપડાં એકત્રિત કરી તેનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ યૂવક બોર્ડના પૂર્વ સભ્યશ્રીઓ દ્વારા સેવાભાવી ભાવના સાથે આ ઉમદા સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ પરિવારોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.