🔥 ट्रेंडिंग જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... शैलेंद्र कुमार को जम्मू-कश्मीर के मुख्... जम्मू-कश्मीर सरकार ने पूरे प्रदेश में... जम्मू और कश्मीर में आज हल्की बारिश और... આજે પાટણ - ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાત...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજે પાટણ - ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાતે સાબરમતી ગેસ લિમિટેડ અને નાયરા એનર્જીના **'રાજવી સીએનજી સ્ટેશન અને રાજવી ફ્યુઅલ સ્ટેશન'** ના ભવ્ય **ઉદઘાટન** પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 02:16 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે પાટણ - ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાતે સાબરમતી ગેસ લિમિટેડ અને નાયરા એનર્જીના **'રાજવી સીએનજી સ્ટેશન અને રાજવી ફ્યુઅલ સ્ટેશન'** ના ભવ્ય **ઉદઘાટન** પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો.

આ નવું ફ્યુઅલ તેમજ સીએનજી સ્ટેશન સ્થાનિક નાગરિકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો માટે અત્યંત સુવિધાજનક સાબિત થશે.

આ શુભ પ્રસંગે દાંતા તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ બારડ (મોટાસડા), આયોજક શ્રી પરબતસિંહ રાજપૂત, શ્રી રાજદીપસિંહ રાજપૂત તેમજ શ્રી ગીરીશભાઈ મોદી, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી દશરથસિંહ રાજપુત, શ્રી મહિપતસિંહ રાજપૂત, શ્રી મદારસિંહ રાજપુત, શ્રી જશુભાઈ પટેલ, શ્રી છગુજી રાજપુત, શ્રીમતી ચેતનાબા રાજપુત, શ્રી વિનુભાઈ પ્રજાપતિ, શ્રી કાનજીભાઈ દેસાઈ, શ્રી અમિતભાઈ, શ્રી બાલસંગજી, શ્રી વિજયભાઈ મકવાણા, શ્રી બલદેવસિંહ રાજપુત, શ્રી અમરતભાઈ દેસાઈ, શ્રી શર્માજી ઠાકોર, શ્રી ગુલાબસિંહ રાજપુત, શ્રી જાવેદભાઈ પઠાણ સહિતના આગેવાનો, મહાનુભાવો, કાર્યકર્તાઓ અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૌ ઉપસ્થિત મહાનુભાવો તથા આયોજક પરિવારને આ નવા સાહસ માટે ખૂબ-ખૂબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક મંગલકામનાઓ પાઠવી.
📲Get App