🔥 TRENDING રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ... Headlines हत्याकांड: हरदोई के चार दोस्त दुर्गागं... मुंबई उच्च न्यायालयाने बीएमसीला दिया म... કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતો માન. મુ... હિંમતનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણ...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મૂળદ્વારકા ના મચ્છીમાર સમાજ દ્વારા મરીનપોલીસ ના પી આઈ શ્રી નુ સન્માન કરાયું

✍️ Reporter: Husain dhoki 🗓 03 Nov 2026, 01:12 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવાબંદર મરીનપોલીસ ના પી આઈ શ્રી જિંગ્નેશ પરમાર સાહેબની નિષ્પક્ષ કામગીરી અને સરળ સ્વાભાવ બદલ મૂળદ્વારકા ના મચ્છીમાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં મૂળદ્વારકા ના મછિયારા સમાજ કોળી સમાજ ઘોઘલીયા સમાજ તથા ખારવા સમાજ ના આગેવાનોએ હાજરી આપી અને મછિયારા સમાજ ના પટેલ શ્રી જુમ્મા અલ્લારખા ઢોકી ની આગેવાની અને માર્ગદર્શન મુજબ કાસમ જાફર ઢોકી અને સદ્દામ જુમ્મા ઢોકી દ્વારા સાલ ઓઢાવી અને પુષ્પમાળા પહેરાવી મરીનપોલીસ ના પી આઈ શ્રી જીગ્નેશ પરમાર સાહેબ નુ સન્માન કરવામાં આવ્યું
📲Get App