🔥 TRENDING आयशर वाहन चालक ने थाना प्रभारी को कुचल... NHAI to Use Desilted River Material fo... Ludhiana Woman Commits Suicide After B... Ujjain Double Murder Suspect Arrested... Damoh: Brother‑in‑law and Maternal Unc... बीडर में अवैध शराब बिक्री को लेकर 16 न...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી દેશ અને ગુજરાત રાજ્યનું નામ ગૌરવન્વિત કરનાર એશિયન ગેમ્સ તથા પેરા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ અને સહભાગી ખેલાડીઓનું સન્માન કરાયું

✍️ Reporter: Atul Thakor 🗓 03 Nov 2026, 02:06 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી દેશ અને ગુજરાત રાજ્યનું નામ ગૌરવન્વિત કરનાર એશિયન ગેમ્સ તથા પેરા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ અને સહભાગી ખેલાડીઓનું સન્માન કરાયું...

રમતગમત ક્ષેત્રે સમર્પણ, દ્રઢ સંકલ્પ અને ઉત્કૃષ્ટ પ્રદાનને બિરદાવતા રાજ્ય સરકાર દ્વારા કુલ 18 જેટલા ખેલાડીઓને ₹9.27 કરોડથી વધુની રોકડ રકમના ચેક એનાયત કરવામાં આવ્યા...

ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ વિજેતાઓ તેમજ પ્રતિસ્પર્ધી સહભાગીઓને પ્રેરણાદાયી સહાય અર્પણ...

ગુજરાતના ખેલાડીઓનું સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે: નાયબ મુખ્યમંત્રીશ્રી
📲Get App