આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા માનનીય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા તથા માનનીય સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં “રન ફોર યુનિટી” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.