🔥 ट्रेंडिंग ईरान ने संभावित अमेरिकी-इज़राइली आक्रम... किरन रिजीजू ने भूटान के प्रधानमंत्री स... फिच रेटिंग्स ने यूएस फेड नीति से उभरती... दिल्ली मेट्रो स्टेशनों पर खालिस्तान सम... દિવાળી‑છઠ્ઠ પૂજા માટે સુરત‑ઉધનાથી ઉત્ત... भोपाल: लैपटॉप विवाद में महिला पर मारपी...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના શંખેશ્વર જૈન મહાતીર્થમાં ભગવાન પાર્શ્વનાથ દાદાના આશીર્વાદ લીધા

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 01 नव. 2026, 08:29 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના શંખેશ્વર જૈન મહાતીર્થમાં ભગવાન પાર્શ્વનાથ દાદાના આશીર્વાદ લીધા

સુપ્રસિદ્ધ શંખેશ્વર તીર્થધામમાં મુખ્યમંત્રીશ્રીની આસ્થાભરી મુલાકાત: રાજ્યની જનતાની સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની વિધિવત પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી
📲Get App