🔥 TRENDING காரைக்குடி கவனகக் கலை மையத்தின் பொது ந... संत शिरोमणि गुरु रविदास जी के 650वें प... New Low-Pressure System Set to Bring M... West Bengal Gold Rates Published for 1... Two Independent Winners of Bihar MLC E... Diljit Dosanjh Expresses Desire to Per...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આરેણા ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શ્રી નાથાભાઈ નંદાણીયા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 01 Nov 2026, 11:31 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરેણા ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શ્રી નાથાભાઈ નંદાણીયા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

માંગરોળ તાલુકા ના આરેણા ગામ માં તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ આપણા દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામે તાલુકા નું રત્ન કહી શકાય એવા પૂજ્ય નાથા ભાઈ નું વિષેશ સન્માન કરી અને પ્રમાણપત્ર અર્પણ કરવા માં આવ્યું

નાથા ભાઈ એક હાલતી ચાલતી હેલ્પ લાઇન છે ચક્ષુદાન,બ્લડ ડોનેશન,દેહદાન અને ગામ ના પીડિત લોકો ને મેડિકલ સહાય માટે સતત કાર્યશીલ વ્યક્તિત્વ છે તેમનું સન્માન એ માનવતા અને એક સેવા રત્ન નું સન્માન છે

ગ્રામ પંચાયત આરેણા દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રની સુરક્ષાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શ્રી નાથાભાઈ નંદાનીયા ને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
📲Get App