🔥 ट्रेंडिंग ईरान ने संभावित अमेरिकी-इज़राइली आक्रम... किरन रिजीजू ने भूटान के प्रधानमंत्री स... फिच रेटिंग्स ने यूएस फेड नीति से उभरती... दिल्ली मेट्रो स्टेशनों पर खालिस्तान सम... દિવાળી‑છઠ્ઠ પૂજા માટે સુરત‑ઉધનાથી ઉત્ત... भोपाल: लैपटॉप विवाद में महिला पर मारपी...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ,પાટણ સંચાલિત પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલનો શુભારંભ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 01 नव. 2026, 08:30 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ,પાટણ સંચાલિત પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલનો શુભારંભ

પાટણ અને આસપાસના વિસ્તારના કેન્સરના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળશે

આરોગ્યપ્રદ જીવનશૈલી, સ્વચ્છતા, જળ સંચય અને પર્યાવરણ જતનથી 'વિકસિત ભારત ૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરીએ
📲Get App