🔥 TRENDING यह खबर मनोहर सिंह भाटी ने बताया Bavarian Deputy Premier Hubert Aiwange... Rahul Gandhi Criticises Bhagwant Mann... Anti-Indian Politics Shake Texas GOP S... આ સેવા વંદે ભારત ટ્રેનોમાં સૌથી ધીમી અ... Models Strut Veg Market Ramp with Radi...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુકુન ઉમરાહ ટૂસૅ & ટ્રાવેલર્સની નવી શિનોર બ્રાંચનું ઉદ્ઘાટન

✍️ Reporter: Shahid Rathod 🗓 01 Nov 2026, 01:32 PM 👁 63
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુકુન ઉમરાહ ટૂસૅ & ટ્રાવેલર્સની નવી શાખા શિનોર, વડોદરા માં ખ્વાજા મકબૂલ શફી ચિશ્તી પીરો મુરશીદ, ખલીલ બાવા, શમશાદ બાવા અને ગામનાં આગેવાનની હાજરીમાં ઉદ્ઘાટત થઈ.

સુકૂન- ઉમરાહ- ટૂસૅ & ટ્રાવેલ્સ શિનોર, તાલુકોશિનોર, વડોદરા જિલ્લામાં નવી બ્રાંચ નું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન સ્થાનિક સમુદાય માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

ઉદ્ઘાટન સમારંભમાં હઝરત ખ્વાજા મકબૂલ શફી ચિશ્તી પીરો મુરશીદ, ખલીલ બાવા, શમશાદ બાવા તેમજ ગામનાં વિવિધ આગેવાન ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યક્રમને સન્માનિત કર્યો.

સમારંભમાં સાદરતા દર્શાવીને હાજી મહંમદ ભાઈ રાણા: , જેનો મોબાઇલ નંબર 814199253 છે, દ્વારા નવી શાખાનો સંપર્ક અને કાર્યકારી માહિતી પ્રદાન કરવામાં આવી. તેમની ઓફિસ જુમ્મા મસ્જિદ, મેઇન બજાર, શિનોર ખાતે સ્થિત છે.
📲Get App