🔥 ट्रेंडिंग ईरान ने संभावित अमेरिकी-इज़राइली आक्रम... किरन रिजीजू ने भूटान के प्रधानमंत्री स... फिच रेटिंग्स ने यूएस फेड नीति से उभरती... दिल्ली मेट्रो स्टेशनों पर खालिस्तान सम... દિવાળી‑છઠ્ઠ પૂજા માટે સુરત‑ઉધનાથી ઉત્ત... भोपाल: लैपटॉप विवाद में महिला पर मारपी...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 01 नव. 2026, 08:19 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય...

ગુજરાતમાં હવે ફક્ત માર્ક્સ નહીં, મનની તંદુરસ્તીને પણ અપાશે મહત્વ - ધોરણ 9થી 12ની તમામ શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્યનો નવો નિયમ લાગુ...

🔹 દરેક શાળામાં બનશે 'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT)
🔹 'મનો-મિત્ર' બનશે વિદ્યાર્થીઓનો ભાવનાત્મક સહારો
🔹 100થી વધુ વિદ્યાર્થી હોય તો કાઉન્સેલર ફરજિયાત

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-16(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9-10ની માધ્યમિક તથા ધોરણ 11-12ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે...
📲Get App