🔥 ट्रेंडिंग LG मनोज सिन्हा ने जम्मू-कश्मीर में 8 स... सैंटा क्रूज़ पंचायत सदस्य ने 1.8 लाख र... बेंगलुरु-गोवा वैदेह बर्थ एक्सप्रेस: 13... रोहतास नशा मुक्ति केंद्र में सत्यम की... जालोर पंचायत चुनाव के दौरान इनामी शराब... कन्नडमध्ये दुचाकीस्वार शिक्षकाचा उषा ट...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઇવે પર દૂધના વાહનની આડમાં લયજવાતોઇંગલિશ દારૂ અને બિયર નો જથ્થો જપ્ત, આરોપી ફરાર

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 31 अक्टू. 2026, 03:04 PM 👁 44
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાની સર્વેલન્સ ટીમે સોલડી ગામ નજીક હાઇવે પર દૂધના વાહનની આડમાં ઇંગલિશ દારૂ અને બિયર જપ્ત કર્યા, કુલ 1484 બોટલ દારૂ અને 384 બોટલ બિયર, કુલ મૂલ્ય ₹3.15 લાખ. 260 રૂપિયાસાથે સાથે એક અશોક લેલન ગાડી, રજીસ્ટ્રેશન નંબર GJO8AW5832, જેની કિંમત ₹5 લાખ, પણ જપ્ત કરવામાં આવીછે આરોપી હજી ફરાર છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકા પોલીસ ની સર્વેલન્સ ટીમે સોલડી ગામ નજીક હાઇવે પર દૂધના વાહનની આડમાં ઇંગલિશ દારૂ અને બિયર જપ્ત કર્યા.છેકુલ 1484 બોટલ દારૂ અને 384 બોટલ બિયર, મળી કુલ કિંમત₹3.15 લાખ 260 રૂપિયા આકવામાં આવી છે
સાથે સાથે એક અશોક લેલન ગાડી, રજીસ્ટ્રેશન નંબર GJO8AW5832, જેની કિંમત ₹5 લાખ, રૂપિયાની ગાડી પણ જપ્ત કરવામાં આવી, જેનાથી કુલ જપ્ત માલનું મૂલ્ય ₹8.15 લાખ 260 રૂપિયા થાય છે
અરોપી હજી ફરાર છે અને પોલીસ તપાસ ચાલી રહી છે.
આ ઘટના સ્થાનિક અધિકારીઓ દ્વારા સુરક્ષા અને કાનૂની પગલાં માટે ધ્યાનમાં લેવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App