🔥 ट्रेंडिंग Jaunpur खुटहन पुलिस ने नौ अभियुक्तों क... Union Health minister J.P.Nadda and Ra... वडगावपीर परिसरातील १०० शेतकऱ्यांना मका... ರಾಯಚೂರು: ವೋಟ್ ಬಚಾವೋ - ದೇಶ ಬಚಾವೋ (SIR ವ... 12 ਮਹੀਨਿਆਂ ਵਿੱਚ 119 ਲਾਪਤਾ ਬੱਚਿਆਂ ਨੂੰ ਪ... ਤੇਲੰਗਾਨਾ ਵਿੱਚ SDRF ਦੀਆਂ 2 ਕਿਸ਼ਤੀਆਂ ਝੀਲ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

લીલીયા તાલુકા દાડમા ગામમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતા પર સાસરિયાનો ત્રાસ, પોલીસ ફરિયાદ નોંધાઈ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 30 अक्टू. 2026, 08:38 PM 👁 39
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકાના દાડમા (પુતળીયા) ગામમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતા પર સાસરિયાના ત્રાસની ઘટના બની, જેમાં સાસુએ દંપતીને ઘરમાંથી કાઢી મૂક્યો અને ધમકી આપી, પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

લીલીયા તાલુકા દાડમા (પુતળીયા) ગામમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતા પર સાસરિયાનો ત્રાસ ચાલુ રહ્યો છે. પોક્સો કેસથી બચવા પ્રેમ લગ્ન કર્યા બાદ પણ સાસરિયાનો ત્રાસ ચાલુ રહ્યો હતો.

30 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સુમારે સાસુએ અદાવત રાખી માર મારી, ગાળો ભાંડી ઘરમાંથી કાઢી મૂકી હતી.

'કોઈ પણ સંજોગોમાં તારી માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર નહીંતર જાનથી મારી નાખીશ' એવી ધમકી આપવામાં આવી હતી.

આ અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App