પાટણ જિલ્લામાં ૧.૮૮ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ.૩૭.૭૦ કરોડની પીએમ કિસાન સહાય સીધી જમા

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શાકભાજી માર્કેટ યાર્ડ, પાટણ ખાતે જિલ્લા કક્ષાનો ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો
ભીલડી, બનાસકાંઠાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન અને ૨૪મા હપ્તાના સહાય વિતરણનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું