🔥 ट्रेंडिंग Jaunpur खुटहन पुलिस ने नौ अभियुक्तों क... Union Health minister J.P.Nadda and Ra... वडगावपीर परिसरातील १०० शेतकऱ्यांना मका... ರಾಯಚೂರು: ವೋಟ್ ಬಚಾವೋ - ದೇಶ ಬಚಾವೋ (SIR ವ... 12 ਮਹੀਨਿਆਂ ਵਿੱਚ 119 ਲਾਪਤਾ ਬੱਚਿਆਂ ਨੂੰ ਪ... ਤੇਲੰਗਾਨਾ ਵਿੱਚ SDRF ਦੀਆਂ 2 ਕਿਸ਼ਤੀਆਂ ਝੀਲ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધાંગધ્રા શહેરમાં નિયમિત ડોર‑ટુ‑ડોર કચરા કલેક્શનથી સ્વચ્છતા તરફ પ્રગતિ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 30 अक्टू. 2026, 08:50 PM 👁 167
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરમાં કચરા નિકાલ માટેની નિયમિત ડોર‑ટુ‑ડોર સેવા શહેરને સ્વચ્છતા તરફ આગળ ધપાવી રહી છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર અને સ્વસ્થ બનાવવામ્યુનિસિપલ અધિકારીઓએ ધાંગધ્રા શહેરમાં નિયમિત ડોર‑ટુ‑ડોર કચરા કલેક્શન શરૂ કર્યું છે, જેથી દરેક ઘરેથી કચરો સમયસર એકત્રિત થાયરહોછે

આ નિયમિત કામગીરીને કારણે શહેરમાં કચરાનો કચરો ઘટી રહ્યો છે, રસ્તાઓ અને જાહેર સ્થળો સ્વચ્છ દેખાઈ રહ્યા છે, અને રહેવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધતી જાય છે. શહેરમાં રોડ પર કચરો ફેંકવાની પ્રથા માં ઘટાડો ઉકેડા ના પોઈન્ટ પણ ઘટ્યા નગરપાલિકાની પહેલન શેરીજનો નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે

સ્વચ્છતા તરફ આ સકારાત્મક પ્રગતિ ધાંગધ્રા શહેરને સ્વચ્છતા અભિયાનમાં અગ્રેસર બનાવે છે અને અન્ય શહેરો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App