🔥 TRENDING মানবাজার নিউ শিল্পী মহল নাট্য সংস্থার... దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే... Kareena Kapoor Chooses to Live with Sa... Geeta Basra Reveals Hindi Struggles Be... Congress Launches Punjab Campaign in M... Punjab Announces 3% Dearness Allowance...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ન્યારી ડેમની ખાણમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો રાજકોટના વાગુદળ રોડ પર આવેલા ન્યારી ડેમની ખાણમાંથી દીપક અમુભાઈ દાફડા નામના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 30 Oct 2026, 11:18 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના વાગુદળ રોડ પર આવેલા ન્યારી ડેમની ખાણમાંથી દીપક અમુભાઈ દાફડા નામના યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દોડી આવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લોધિકા ખસેડવામાં આવ્યો હતો. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App