🔥 TRENDING સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI અને ખા... mathurabarsana गाली में भी अमृत सा सुख... Rameez Ahmed Named Sub‑Editor of Jammu... Vehicle Rolls Down Hill in Reasi, Woma... DGP Nalin Prabhat Highlights Martyrs'... BJP’s Nitin Nabin Calls for Youth Reor...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોઠંબા નજીક જોષીયાના મુવાડા ગામે અવારુકુવામા થી આધેડયુવાનનો મૃતદેહ મળતા ચખચાર મચીજવા પામી છે

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 29 Oct 2026, 04:38 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે કોઠંબા નજીક જોષીયાના મુવાડા ગામેકૂવામાંથી અચાનક એવું મળ્યું કે આખું ગામ ધ્રૂજી ઊઠ્યું...મહીસાગરથી મોટા અને સનસનાટીભર્યા સમાચાર!
​કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા ગામે કૂવામાંથી એક યુવકનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક યુવક રમેશભાઈ પટેલિયા હોવાનું સામે આવ્યું છે.
​❓ શું આ અકસ્માત છે કે પછી કોઈ મોટું ષડયંત્ર?
પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
📲Get App