🔥 TRENDING ધાનપુરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમ... India's Fiscal Deficit Hits 42% of FY2... Finance Minister Sitharaman Meets Russ... Supreme Court Verdict: KCR Allegedly T... जनशताब्दी मे ं यात्रियो ं के बैग गलती... Telangana CM Revanth Reddy’s Growth Pl...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં ભારત પર્વ-2026ની ભવ્ય તૈયારીઓ પૂરજોશમાં; ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિનો થશે સંગમ...

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 05:28 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરમાં ભારત પર્વ-2026ની ભવ્ય તૈયારીઓ પૂરજોશમાં; ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિનો થશે સંગમ...

તા. 1 થી 15 નવેમ્બર દરમિયાન ભારત પર્વ-2026માં 5,000 કલાકારોની કલાથી ઝળહળશે એકતાનગર; ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની થીમ પર યોજાનારા આ પર્વમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકનૃત્યો, સંગીત, પરંપરાગત કળાઓ, હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓ મુખ્ય આકર્ષણ બનશે...

ભારત પર્વ દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને પ્રવાસનને નવી ઊંચાઈ આપશે...
📲Get App