🔥 TRENDING दिवाली की खरीदारी के बीच चावड़ी बाजार... DRDO Successfully Tests 'Pralay' Missi... A.K. Chaturvedi Elected President of J... Jharkhand Govt Transfers 7 IAS Officer... Supreme Court Reviews DGP Appointment... Speeding Private Bus Kills Kochi IT Pr...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધનસુરા તાલુકા આમોદરા ગામે ચોરી ની ઘટના સામે આવી.

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 29 Oct 2026, 08:32 PM 👁 214
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદરા નાં મહાકાળી માતાજી નાં ટેબા વારી માતાજી ને ચોરી ની ઘટના સામે આવી

અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામના તેટેબા ઉપર મહાકાળી માતાજી નાં મંદિર માં આજે ચોરી નાં બનાવ સામે આવ્યો જેમાં એક લૂંટારુ માતાજી નાં દાન પેટી માંથી ચોરી કર્યા નો વિડિઓ સી સી ટીવી કેમેરા માં કેદ થયો હતો. આ સમગ્ર મામલો વારંવાર આ ચોરી ને અંજામઆપી રહ્યો છે.અવાજ સમાચાર જોતા રહો નીડ 24ની સાથે અરવલ્લી ચૌહાણ શૈલેષ.
📲Get App