દલિત સમાજ વૃદ્વ ની અંતિમવિધિ અટકાવવા ના આક્ષેપ
ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે દલિત સમાજના વૃદ્ધની અંતિમવિધિ દરમિયાન દફનવિધિ અટકાવવાના આક્ષેપને પગલે ભારે રોષ ફેલાયો
આ મામલે ન્યાયની માંગ સાથે આજે ઉનાના ત્રિકોણ બાગ ખાતે દલિત સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો.
ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.
ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.