🔥 TRENDING गढ़वा में नकली मिठाई के खिलाफ फिर से अ... પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ... Nagaland 1PM Weekly Lottery Results Re... 18-Year-Old Nishant Kumar Murdered in... Five Injured, Three Critical in Bus-Au... પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી પર્વ પર ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં એકત્ર કરી ધાનેરા મોકલ્યા

✍️ Reporter: Naresh Thakor 🗓 28 Oct 2026, 07:38 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ| પરિવારોને ખુશી આપવા માટે ધાનેરામાં કપડાં વિતરણનું| આયોજન કરાયું છે. એજ્યુફન ફાઉન્ડેશન આ સેવાકીય કાર્ય કરશે.

ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં અને સ્વેટર એકત્ર કર્યા હતા. આ વસ્તુઓ ધાનેરા ખાતે સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશનને મોકલવામાં આવી છે.

સંસ્થાની સેવાભાવી બહેનો દ્વારા કપડાંની યોગ્ય| ગોઠવણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ધાનેરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને તેનું વિતરણ કરીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે.
📲Get App