🔥 ट्रेंडिंग ब्रजभूषण को जवाब दाखिल करने के लिए एक... સરસ મેળો 2026’નું ઉદ્ઘાટન गांधी मैदान में दशहरा मेला और पटना एक्... राजस्थान में हादसे से पीड़ित गाय को कृत... राजस्थान पुलिस | जिला दौसा पंचायतीरा... वाराणसी में शादी का झांसा देकर दुष्कर्...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચએ ધાંગધ્રા તાલુકામાં ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક જપ્ત કરી, રાજસ્થાનના બબલુ સિંગની ધરપકડ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 अक्टू. 2026, 05:35 PM 👁 56
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલ નાકા પાસે ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક અને 4524 બોટલ્સ જપ્ત કરી, કુલ મૂલ્ય 29.79 લાખ રૂપિયા, અને રાજસ્થાનના બબલુ સિંગની ધરપકડ કરવામાં આવી છે

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલ નાકા પાસે ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવીછે

જપ્તમાં કુલ 4524 બોટલ્સ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 9.38.344.અનેએક ટ્રક સહિત અંદાજે રૂપિયા 29,79,344 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમ સુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ જીલ્લા માં ગેરકાયદે સર પ્રવુતિઓ ને નેસ્તનાબૂદકરવા ખાસ સુચનાઓ આપવામાં આવી હોય તે દરમિયાન એલસીબી ની ટીમ ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ માહોય તે દરમ્યાન ચોક્કસ મળેલી બાતમી ના આધારે ધાંગધ્રા ના સોલડી ટોલનાકા પાસે વોહોંચ ગોઠવી હતી વોચ દરમિયાન ત્યાં થીપસાર થતા એક રાજસ્થાન પાર્કિંગના ટ્રકની તલાસી લેતા ટૃકરજીસ્ટર નંબર RJ 57 GA 0270વારા ટૃકમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જેમાં આ કામગીરીમાં એલસીબીના પ્રતાપસિંહ રાઠોડ દશરથભાઈ ધાંધર દ્વારાઆ કાર્યવાહી કરવામાં આવી હતી
રાજસ્થાનના રહેવાસી બબલુ સિંગ પુનમસિગ રાવતને આ મામલામાં આરોપી તરીકે ધરપકડ કરવામાં આવીછે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App