🔥 ट्रेंडिंग जबलपुर में युवा संगम रोजगार मेले में 6... डगराकुआँ में अवैध रेत भंडारण को नष्ट क... सिकंदरा चौराहे पर वाहनों का लगा लंबा ज... ग्वालियर में ऑटो रिक्शा और माल वाहनों... ग्वालियर ग्रामीण में सम्मानित हुए अंतर... जल निगम ने शाहजहांपुर में पेयजल पाइपला...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જામનગરમાં નાથ સ્વદેશી મેળામાં ‘ભજન જૈમિંગ ઉત્સવ'નું આયોજન

✍️ रिपोर्टर: VIKRAM PATA 🗓 28 अक्टू. 2026, 07:03 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં નાથ સ્વદેશી મેળામાં આજે ‘ભજન જૈમિંગ ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિવિધ સંગીતકારો અને ભજન ગાયકો ભાગ લેશે.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા 'સ્વદેશી મેળા-શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬'માં આજે તા. ૨૮ ઓક્ટોબરે રાત્રે ૮:૩૦ કલાકે 'ભજન જૈમિંગ ઉત્સવ’ યોજાશે. જેમાં ગાયક જય પરમાર, રીના ગજ્જર અને જયેશ દવે ભજનોની પ્રસ્તુતિ કરશે. કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, રાજ્યકક્ષાનાં મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સ્વદેશી મેળો આગામી ૬ નવેમ્બર સુધી દરરોજ સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
📲Get App