🔥 TRENDING ಬೆಂಗಳೂರು ಟೆಕ್ಕಿ ₹3 ಲಕ್ಷಕ್ಕೆ ಹಳೆಯ ಕಾರು... Amit Mishra Predicts 'Kudiye' to be Ne... युवा राजनीति में बढ़ी भागीदारी AR Rahman Calls Ramayana Project 'Exha... ಬೆಂಗಳೂರು: ಅಕ್ಟೋಬರ್ 31 ರಂದು 'ಟೈಮ್ಸ್ ಫ್ಯ... Karnataka Electoral Roll Updated: 1.08...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ન્યૂ રાણીપની સોસાયટીમાં ફૂડ કુપનની બબાલમાં બાકાઝીકી : ખજાનચીને લમધાર્યો

✍️ Reporter: Palakbhai Patel 🗓 28 Oct 2026, 06:22 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ન્યૂ રાણીપની સોસાયટીમાં ફૂડ કુપનની બબાલમાં બાકાઝીકી : ખજાનચીને લમધાર્યો

ન્યૂ રાણીપની સોસાયટીમાં ફૂડ કુપનની બબાલમાં બાકાઝીકી : ખજાનચીને લમધાર્યો

અમદાવાદમાં ન્યૂ રાણીપની સુકન સ્માઈલ સિટી સોસાયટીમાં મેન્ટેનન્સ બાકી હોવાથી મેમ્બરને ફૂડ કુપન ન આપતા બબાલ : સોસાયટીના ખજાનચીને ગાળો ભાંડી ગડદાપાટુ અને ફડાકાવાળી ધડબડાટીનો વીડિયો વાઈરલ

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ

#newranip #crime #ahmedabad #ahmedabadexclusive #ahmedabadpolice
📲Get App