🔥 TRENDING જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... हजारीबाग के केरेडारी में चंद्रगुप्त को... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... Shailendra Kumar Takes Interim Charge... J&K Govt Sets Up Rent Authorities and... Jammu & Kashmir to See Light Rain and...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ પર દુષ્કર્મનો આરોપ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 27 Oct 2026, 05:36 PM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ હાર્દિક કેરાડિયા પર યુવતીને દુષ્કર્મ કરવાનો આરોપ.

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ હાર્દિક કેરાડિયા પર યુવતીને દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે.

એક યુવતી ફરિયાદ નોંધાવવા સ્ટેશનમાં આવી ત્યારે હેડ કોન્સ્ટેબલે પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં દુષ્કર્મ કર્યો.

પીડિતાએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી, જેના કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.

પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App