ઈટોદા ભાટસર રોડ કામ
રોડ વીષે પવલીકનો વીચાર
ચાણસ્માના ભાટસર ,વાયા ઈટોદા ,દેલમાલ રોડનું કામ કાચ ચાલુ ઈટોદા ગામની અંદર RCC રોડનુ કામ સમાપ્ત થયુ ને દેલમાલ રોડ પણ તૈયાર પણ હજુ ભારસર ઈટોદા કામ ચાલુ વાહન વહેવાર ને ખુબજ મુશ્કેલીયો પડી રહી છે સરકારી ST બસ પણ સ્કુલો માટે ને અન્યાય વહેવાર મારે બંદછે આજ માટે આટલું જ