🔥 TRENDING Rajesh kumar paswan अररिया: सोनामनी गोदाम थाना पुलिस की बड... Rahul Gandhi to Address 'Hisab Maango'... New Mahendra Mohan Choudhury Hospital... Tamulpur officials push for more regis... Bengal's First Tiger Relocation: Tigre...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વાદ, સંસ્કૃતિ અને આજીવિકાનો સંગમ…

✍️ Reporter: Atul Thakor 🗓 26 Oct 2026, 05:20 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વાદ, સંસ્કૃતિ અને આજીવિકાનો સંગમ…

વન થકી વિકાસના સંકલ્પને સાકાર કરતું વ્યારા વન વિભાગનું ‘વનશ્રી મોડેલ’; વ્યારા, આંબાપાણી, પદમડુંગરી અને સોનગઢ ખાતે કાર્યરત ચાર વનશ્રી રેસ્ટોરન્ટનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર ₹1 કરોડથી વધુ; 50થી વધુ સ્થાનિક મહિલાઓ સહિત 100 જેટલા પરિવારોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનો લાભ...

આદિવાસી સમુદાયની પરંપરાગત વાનગીઓને પ્રોત્સાહન અને સ્થાનિક મહિલાઓને રોજગાર આપતા આ વનશ્રી રેસ્ટોરન્ટોમાં મુલાકાતીઓને નાગલીના રોટલા, પરંપરાગત કઠોળ, નાગલીના લાડુ સહિતની સ્થાનિક વાનગીઓ પીરસવામાં આવે છે...
📲Get App