🔥 TRENDING સાબરકાંઠા કલેક્શનર અધ્યક્ષતા હેઠળ કિસા... Maharashtra records peak temperature o... Ahmedabad RTOએ Uber, Rapido અને Olaને... ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કલ્પના ચો... EC suspends six officers, orders actio... Woman Seriously Injured in Bomb Attack...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહિયાપુરમાં ગરીબ કલ્યાણ કિટ અને પ્રોત્સાહન ઇનામનું વિતરણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 10:55 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલપુર તાલુકાના મહિયાપુરમાં ધી મહિયાપુર ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા ગરીબ કલ્યાણ યોજના હેઠળ કિટ અને પ્રોત્સાહન ઇનામ વહેંચાયા..

ધી મહિયાપુર ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આયોજિત ગરીબ કલ્યાણ કિટ વિતરણ અને પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમમાં મહિયાપુર, માલપુર,અરવલ્લી જિલ્લામાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને કિટો વહેંચવામાં આવ્યા..

કાર્યક્રમ દરમ્યાન મંડળીના અધિકારીઓ અને કાર્યકર્તાઓએ લાભાર્થી પરિવારો સાથે સીધી સંવાદ સ્થાપિત કરી,તેમની જરૂરિયાતો અને પ્રતિસાદ સાંભળ્યો.સામાજિક જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડવા અને સહકારની ભાવનાને મજબૂત બનાવવા માટે મંડળીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવવામાં આવ્યું.
📲Get App