🔥 TRENDING ग्वालियर पुलिस ने दो गोदामों से 645 कि... बैरवा समाज ने नव निर्वाचित सरपंच प्रति... ઈડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિની ટ્રસ્ટ... ਅਰਸ਼ਜੀਤ ਕੌਰ ਨੇ ਨੌਰਥ ਜ਼ੋਨ ਚੈਂਪੀਅਨਸ਼ਿਪ 'ਚ ਜ... राजीव गांधी वार्ड में शासकीय उचित मूल्... સાબરકાંઠા જિલ્લામાં ઇદાર-હિંમતનગર સ્ટે...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ના જયભોલે ગ્રુપ દ્વારા જમ્મુ કશ્મીર ના વૈષ્ણોદેવી મંદિર માં શ્રી યંત્ર ની ભેટ

✍️ Reporter: Nishit Shah 🗓 26 Oct 2026, 10:26 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વૈષ્ણોદેવી ધામમાં ૫૧ શક્તિપીઠોની માટીના શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન ​અંબાજી મંદિર ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ દ્વારા કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલો પંચધાતુનું અને દેશની ૫૧ શક્તિપીઠોની પવિત્ર માટીનું શ્રીયંત્ર વિધિવત્ સ્થાપિત કરાયું. બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

વૈષ્ણોદેવી ધામમાં ૫૧ શક્તિપીઠોની માટીના શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન

​અંબાજી મંદિર ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ દ્વારા કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલો પંચધાતુનું અને દેશની ૫૧ શક્તિપીઠોની પવિત્ર માટીનું શ્રીયંત્ર વિધિવત્ સ્થાપિત કરાયું. બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
📲Get App