મહેમદાબાદ ખાતે આયોજિત ‘મોરપીંછ’ પુસ્તકના લોકાર્પણ સમારોહ
Watch on:
▶️ YouTube
મહેમદાબાદ ખાતે આયોજિત ‘મોરપીંછ’ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબે હાજરી આપી.
આ પ્રસંગે મહેમદાબાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી Arjunsinh Chauhan સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યાં હતા
ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે આવા સાહિત્યિક આયોજનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમગ્ર આયોજક ટીમને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી