યુવા પેઢીમાં રાષ્ટ્રીય એકતાના સંસ્કારોનું સિંચન…

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નવી પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહી છે; રાષ્ટ્રનિર્માણના પ્રસંગોનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા અને શિક્ષણને પ્રવાસન સાથે જોડવાના હેતુથી વર્ષ 2024થી શરૂ કરવામાં આવેલી વિશેષ પહેલ અંતર્ગત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનાં બાળકોને પ્રવેશ ટિકિટમાં 50 ટકા રાહત આપવામાં આવે છે…
આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં સરકારી-ખાનગી શાળા, કોલેજ, તાલિમી સંસ્થાઓ અને દિવ્યાંગ ઉત્કર્ષ સાથે સંકળાયેલ સંસ્થાઓ સહિત 2157 સંસ્થાઓના કુલ 1,86,006 લાભાર્થીઓએ ટિકિટ દરમાં 50 ટકા રાહતનો લાભ પ્રાપ્ત કર્યો છે…