🔥 TRENDING बिलासपुर में इलेक्ट्रॉनिक ओला में लगी... बहराइच-सीतापुर हाईवे पर उप आयुक्त की ट... ધારીના ત્રંબકપુરમાં સેન્ટિંગના લાકડાના... सकरी पुलिस ने बड़ी कार्रवाई में छह स्थ... કામરેજ સરપંચ દ્વારા આચરેલ ગેરરીતિ ની... Mumbai-Pune Expressway Missing Link Op...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

એસટી વર્કશોપમાં દુ:ખદ અકસ્માત: મહિલા મુસાફરનું મૃત્યુ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 26 Oct 2026, 10:28 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા, અમરેલીમાં એસટી બસની હડફેટે મહિલા મુસાફરનું સ્થળ પર જ કરૂણ મોત થયું.

સાવરકુંડલા, અમરેલીમાં આજે સાંજે એસટી વર્કશોપમાં રિપેરિંગ માટે મુકાયેલી બસની હડફેટે મહિલા મુસાફરનું સ્થળ પર જ કરૂણ મોત થયું.

વર્કશોપમાં GSRTC બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું અને હંકારતી વખતે અચાનક બસની અડફેટે આવી, જેના કારણે મહિલા ટાયર નીચે આવીને ગંભીર ઈજાઓ પહોંચી.

ઘટનાની જાણ થતાં જ વર્કશોપના કર્મચારીઓ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા, પરંતુ મૃતકની ઓળખ હજુ થઈ નથી. સાવરકુંડલા પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતે સાવરકુંડલામાં ચકચાર મચાવ્યો છે અને લોકોમાં એસટી તંત્રની બેદરકારી અને વર્કશોપમાં સલામતીના અભાવ અંગે રોષ ઉઠ્યો છે.
📲Get App