🔥 TRENDING Umang Singhar Leads Protest at Panna C... मतदान खत्म गणना शुरू મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સલાદરા ગામમા... Match headlines 26 अक्टूबर तक पश्चिम मध्य बंगाल की खाड... नोखा की फर्स्ट ट्रिगर शूटिंग अकादमी के...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મેંદરડા મા બનનાર આધુનિક બસ સ્ટેશન નુ ખાત મુહૂર્ત શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા ના હસ્તે કરાયું ખાતમુહૂર્ત..

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Oct 2026, 05:06 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ

મેંદરડા મા બનનાર આધુનિક બસ સ્ટેશન નુ ખાત મુહૂર્ત

શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા ના હસ્તે કરાયું ખાતમુહૂર્ત..

8 કરોડ અને 81 લાખ ના ખર્ચે આધુનિક બસ સ્ટેશન નિર્માણ પામશે ..

અહીં બસ સ્ટેશન સાથે શોપિંગ કોમ્પલેક્ષ ની સુવિધા મળશે

દિવ્યાંગ મુસાફરો માટે પણ અલગ સુવિધા ઉભી કરવામાં આવશે..

અલ્પાહાર તેમજ શોપિંગ કોમ્પલેક્ષ ની લીધે મુસાફરીને વિશેષ સુવિધા મળશે ..

હાલ ST નિગમ માં મહિલા કર્મચારીઓ ની સંખ્યા પણ વધુ હોય તેના માટે પણ રેસ્ટ રૂમ ની વ્યવસ્થા કરવામાં આવશે .

આ તકે ST વિભાગ ના અધિકારીઓ..જિલ્લા ભાજપ ના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં
📲Get App