🔥 TRENDING Tarn Taran District Proposes Increase... Ludhiana Seminar Educates 785 Female S... Government to Fund Two-Year Contract f... बड़ेगौरी में धारदार चाकू लेकर घूम रहे... Bhopal food safety probe finds 35 outl... Minor Allegedly Lured to Gwalior Fores...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ હેમુ ગઢવી હોલ પાસે ખાવ ગલીમાં ગેસની પાઇપલાઇનમાં આગ..

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 23 Oct 2026, 04:46 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ હેમુ ગઢવી હોલ પાસે ખાવ ગલીમાં ગેસની પાઇપલાઇનમાં આગ..

રાજકોટ હેમુ ગઢવી હોલ પાસે ખાવ ગલીમાં ગેસની પાઇપલાઇનમાં આગ..

બનાવ બનતા ની સાથે જ ભારે અફરા તફરી માહોલ સર્જાયો..

એક વ્યક્તિ દાજી જતા સામાન્ય ઇજા થઈ હોવાની પ્રાથમિક..

લાઈન રીપેરીંગ કે નવી લાઈન નાખતા બનાવ બન્યો હોવાની પ્રાથમિક હકીકત..

થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું..

બનાવ બનતા ની સાથે જ આસપાસના વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
📲Get App