🔥 TRENDING पुरदिलनगर में VHP का भव्य शस्त्र पूजन,... West Bengal Introduces New Rules for D... Bihar Announces Final Deadline for 202... Bihar Librarian Recruitment 2026: Onli... Silver Price per Kilogram in Kishangan... CM Yet to Visit Raghopur After Tragic...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોલીસ સ્મૃતિ દિવસ પર શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 01:30 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા અરવલ્લી અને જિલ્લા પોલીસ અધિકારીઓએ શહીદ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી..

અરવલ્લીમાં-:
પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અરવલ્લી, જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશની સુરક્ષા અને જનસેવા માટે શહીદ થયેલા વીર પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી અને શોક સલામી આપી..

આ સમારંભમાં શહીદોનું શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને બલિદાનને કોટિ કોટિ વંદન કરવામાં આવ્યું.પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર આ વીર શહીદોના શૌર્યને સન્માન આપતા, તેમને અમર રહેવાની શુભેચ્છા વ્યક્ત કરી.
📲Get App