🔥 TRENDING ખોખરા, અમદાવાદમાં 63 વર્ષીય લક્ષ્મી ટિ... ખેડબ્રહ્મા તાલુકા શ્યામનગરમાં મહાકાલી... ઘાટલોડિયા સોલા રોડ પર નશામાં ધૂત ડ્રાઇ... નરોડામાં મંદબુદ્ધિ યુવક સિદ્ધરાજ વિશે... 20साल बेमिसाल कार्यक्रम का समापन 20साल बेमिसाल कार्यक्रम का समापन
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*ગોધરા તાલુકાના સાંપા અને વાવડી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા સામુહિક શસ્ત્રપૂજન કરાયું.*

✍️ Reporter: Arvindsinh Svarupsinh Chauhan 🗓 21 Oct 2026, 02:22 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ પંચમહાલ સંગઠનના નેજા હેઠળ સાંપા ગામે અને વાવડી ગામે એમ બે(2) અલગ અલગ સ્થળોએ સામુહિક શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ પોતાના શસ્ત્ર(તલવાર) પૂજા કરી.આ પ્રસંગે સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ ઠાકોર,વનરાજસિંહ જાદવ,રાજેન્દ્રસિંહ પરમાર વિગેરે આગેવાનોએ હાજરી આપી.
📲Get App