🔥 ट्रेंडिंग कर्नाटक के मुख्यमंत्री शिवाकुमार ने मं... बेंगलुरु‑मुंबई वैंडे भारत एक्सप्रेस से... प्रियांक खरगे ने आरएसएस से २५ अक्टूबर... लॉरेंस बिश्नो जेल में, गैंग का संचालन... आपातकाल में सरकार ने हवाई किराए तय किए બગોદરા ગામની નજીક પુલ પર ફોર વ્હીલ વાહ...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં અંબિકા મિત્ર મંડળે બાળકોએ ભવ્ય રાવણ દહનનું આયોજન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 20 अक्टू. 2026, 11:20 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના બગીચા વિસ્તારમાં શ્રી અંબિકા મિત્ર મંડળના બાળકો દ્વારા ભવ્ય રાવણ દહનનું આયોજન કરીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ દર્શાવ્યો..

સાબરકાંઠાના-:
હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલ શ્રી અંબિકા મિત્ર મંડળે વર્ષોથી ગબ્બરનું સુંદર અને ભવ્ય આયોજન કર્યું છે.આ વર્ષે પણ મંડળના બાળકો દ્વારા રાવણ દહનનું સુંદર અને પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું.બાળકોના ઉત્સાહભેર આયોજનમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવ વધારવામાં આવ્યું..

રાવણ દહનના કાર્યક્રમ દ્વારા બાળકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન જોવા મળ્યો.આવા કાર્યક્રમો નવી પેઢીમાં સંસ્કાર, એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી અંબિકા મિત્ર મંડળના તમામ બાળકોને આ સુંદર આયોજન બદલ હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
📲Get App