🔥 TRENDING दरभंगा में दुर्गा पूजा उत्सवों के साथ... माननीय अमर अग्रवाल ने बिलासपुर के लाल... कोल्हापूरच्या अंबाबाई मंदिरात विजयादशम... Kerala Minister: Case to be filed agai... UP Man Dies Under Suspicious Circumsta... Aadi Saikumar Headlines Pan-India Divi...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિજયાદશમી પર ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજન કાર્યક્રમ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 12:38 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પરંપરાગત શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ભાગ લીધો..

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ,વિવિધ શાખાના કર્મચારીઓ અને પોલીસ જવાનો ભાગ લીધો..

શસ્ત્રપૂજનમાં શસ્ત્રોનું પવિત્રિકરણ અને પ્રાર્થના સમાવી હતી, જે પોલીસ કર્મચારીઓની સુરક્ષા અને કર્તવ્ય નિષ્ઠા માટે પ્રેરણા રૂપ છે. ઉપસ્થિત અધિકારીઓએ આ પવિત્રતા અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.આ કાર્યક્રમ દ્વારા પોલીસ દળની એકતા અને નૈતિક મૂલ્યોને મજબૂત બનાવવા, તેમજ સમાજમાં કાયદો અને ક્રમ જાળવવાની પ્રતિબદ્ધતા પુનઃ પુષ્ટિ થઈ.
📲Get App