🔥 TRENDING पंकज चौधरी और राजा भैया की लखनऊ में मु... देसामौ गाँव में भंडारा का आयोजन ધી હમીરપુર દૂધ મંડળી ખાતે દૂઘ* *ગ્રાહક... टाइगर श्राफ हत्याकांड: मुंबई में हमला... रतलाम पुलिस की बड़ी कार्रवाई: नकली सोन... ग्राम सभा लौंगा में रात में पूर्ण हुआ...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગ્રામ્ય ઓલિમ્પિક

✍️ Reporter: Dr.Patel Sureshbhai Bhailalbhai 🗓 20 Oct 2026, 07:15 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે શ્રી જયદિપસિંહજી રમત સંકુલ ખાતે દેવગઢ બારિયા માં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગ્રામ્ય ઓલિમ્પિક યોજાઇ

ગ્રામ્ય ઓલિમ્પિક્સ
તારીખ: ૨૦-ઓક્ટોબર-૨૦૨૫ દશેરા ના દિવસે
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારાલાંબી કૂદ , કબડ્ડી ખો-ખો ,ગોફણદંડ, ગિલ્લીદંડ તીરંદાજીમાટલા દોડ (બહેનો) સાઇકલ પોલો (ભાઈઓ) જેવી ગ્રામીણ રમતો શ્રી જયદિપસિંહજી રમત સંકુલ દેવગઢ બારીયા ખાતે યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ ભાગ લીધો હતો.
📲Get App