🔥 TRENDING सुपरिंटेंडेंट और एसडीपीओ ने भट्टाबाड़ी... 12 Retired Uttar Pradesh Police Office... BJP UP Chief Pankaj Chaudhary Meets Ra... ஏனாமில் ரூ.57.39 லட்சம் மதிப்பில் கான்... Uttar Pradesh Woman Killed After Rejec... Sikkim State Lottery Results Declared...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી જિલ્લા પોલીસ પરિવારમાં શોકમંચ, ગુજરાત પોલીસના નરેશકુમાર રાવળનું અવસાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 01:44 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નરેશકુમાર બાબુભાઈ રાવળનું ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અવસાન થતાં અરવલ્લી જિલ્લા પોલીસ પરિવાર શોકમગ્ન છે. તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે..

અરવલ્લી જિલ્લા પોલીસ પરિવાર માટે આ અત્યંત દુઃખદ પ્રસંગ છે.ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ નરેશકુમાર બાબુભાઈ રાવળનું તા. ૧૯/૧૦/૨૦૨૬ના રોજ અવસાન થયું છે.આ સમાચારથી સમગ્ર પોલીસ પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.અરવલ્લી જિલ્લા પોલીસ પરિવારે સ્વર્ગસ્થ નરેશકુમાર રાવળને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.તેમની ખોટ તેમના પરિવારજનો,સહકર્મીઓ અને સમગ્ર પોલીસ પરિવાર માટે ક્યારેય ન પૂરાય તેવી છે.તેમના અવસાનથી પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે..

અરવલ્લી જિલ્લા પોલીસ પરિવાર તરફથી દિવંગત આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે જ તેમના પરિવારજનોને આ દુઃખદ ઘડીમાં ધૈર્ય અને હિંમત મળે તેવી કામના પણ કરવામાં આવી છે. ..ૐ શાંતિ..
📲Get App