🔥 TRENDING - जगह: दशहरा मैदान, इंदौर - रावण: 111... Bihar: Youth dies after two-month batt... BMRCL Completes Safety Audit Across Al... MP Congress to Launch Village-to-Delhi... Shivraj Chauhan warns of drug abuse, d... Chikkaballapur administration approves...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તલોદ આદ્યશક્તિ માતાજીના મંદિરે દશેરા નિમિત્તે હવન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

✍️ Reporter: Pravinsinh M Zala 🗓 20 Oct 2026, 04:10 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ દશેરા નિમિત્ત તલોદગામ મા આવેલું શ્રી આદ્યશક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા માતાજીનું હવન તથા શસ્ત્ર પૂજન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા અને દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરી
📲Get App