स्थानीय
મોડાસા બાયપાસ પર નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં થશે મજબૂતી
यहाँ देखें:
▶️ YouTube
અરવલ્લી પોલીસ દ્વારા મોડાસા બાયપાસ રોડ પર મેઘરજ પેલેટ ચોકડી ખાતે નવી પોલીસ ચોકીનું એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
અરવલ્લી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે વધુ એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. મોડાસા બાયપાસ રોડ પર આવેલી મેઘરજ પેલેટ ચોકડી ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું છે. આ ચોકીનું ઉદ્ઘાટન અરવલ્લી જિલ પોલીસના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું છે.
આ નવી પોલીસ ચોકીની સ્થાપનાથી વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. મોડાસા બાયપાસ રોડ પર વાહન-વ્યવહાર ઘણો રહે છે, તેથી અહીં પોલીસની હાજરીથી ટ્રાફિક અકસ્માતો અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવામાં સહાય મળશે.
અરવલ્લી પોલીસ દ્વારા આવી પહેલોથી વિસ્તારવાસીઓને સુરક્ષિતતાનો અહેસાસ થશે. પોલીસ પ્રશાસન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે કે જિલમાં સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ સંબંધિત સુવિધાઓ વધુ સુધારેલી બને.