🔥 TRENDING अयोध्या धाम में अतिक्रमण हटाओ अभियान म... પુરુષોત્તમનગરમાં યુવકોના સર્જિત 'ગબ્બર... સુરતમાં ડુમસના અવધ યુટોપિયામાં નવરાત્ર... वाराणसी के अर्दली बाजार में मोबाइल थीम... विजय दशमी से पहले समस्तीपुर में STF और... સુરત મનપા દ્વારા સીલ કરાયેલ કોટેજ ઇન્ડ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર રેલવે સ્ટેશનમાં સફાઈની કમી,મુસાફરોને કચરા વચ્ચે બેસવું પડતું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Oct 2026, 04:00 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર રેલવે સ્ટેશનમાં ટ્રેનો આવતી વખતે સફાઈ ન થવાને કારણે મુસાફરોને કચરા વચ્ચે બેસવું પડતું છે..

સાબરકાંઠામાં-:
હિંમતનગર રેલવે સ્ટેશનમાં વંદેભારત સહિતની ટ્રેનો નિયમિત રીતે આવતી હોવા છતાં સ્ટેશનની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી.આ કારણે સ્ટેશનમાં કચરાનો જથ્થો વધ્યો છે અને મુસાફરોને કચરા વચ્ચે બેસવું પડતું છે..

મુસાફરો દ્વારા નોંધવામાં આવ્યું છે કે સ્ટેશનની અંદર કચરાના ઢગલા,કચરાપેટી ભરેલી અને કચરાની ગંધ જેવી સમસ્યાઓ છે, જે મુસાફરોની આરામદાયક યાત્રા માટે અડચણરૂપ છે.સ્ટેશન પ્રબંધનને આ બાબત અંગે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે..

તમામ મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં જઈને લેખિતમાં કમ્પ્લેન કરે, જેથી સમસ્યાનો યોગ્ય રીતે નિરાકરણ થઈ શકે.સ્થાનિક અધિકારીઓને આ મુદ્દા પર ધ્યાન આપીને સ્ટેશનની સફાઈ અને જાળવણી માટે નિયમિત વ્યવસ્થા સ્થાપિત કરવાની અપેક્ષા છે.
📲Get App