🔥 TRENDING સુરતના સચિન GIDC માં મજૂર યુવકની હત્યા... Congress debates reinstating former Pu... PSSSB Clerk 2026 Result Expected Soon... Lawrence Bishnoi’s brother threatens S... Punjab Police Bust Illegal Arms Networ... સુરતમાં સોનાના દાગીના ડિલિવરી બોય દ્વા...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના કાપડ બજારમાં ફરી આગ, ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 Oct 2026, 05:06 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સલાબતપુરા વિસ્તારમાં સ્થિત આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક આગ લાગી, ફાયર વિભાગનો મોટો કાફલો ઝડપથી સ્થળ પર પહોંચ્યો.

સુરતના કાપડ બજારમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની, સલાબતપુરા વિસ્તારમાં આવેલી મોટી બેગમવાડી અને માનદરવાજા સામેની ગલીમાં આવેલી આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો, અને આગને નિયંત્રિત કરવા માટે પ્રયત્નો ચાલુ રહ્યા.

આ આગથી બજારમાં વેપારીઓને નુકસાન થયું, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

સુરત પોલીસ અને ફાયર વિભાગે આગની તપાસ કરી અને આગના કારણની શોધમાં છે.
📲Get App