🔥 TRENDING બાપા સીતારામ ચોક પાસે ગાડી અથડાવા મુદ્... लोग संस्कृत परम्परा और वीर तेजाजी महार... વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પથ્થરગેટમાં જુગ... रामपुर में प्रगति गैस एजेंसी के 643 कन... कबड्डी के मैदान में दमखम की टक्कर, जीत... सिकंदराराऊ: अर्जुन वार्ष्णेय के घर माँ...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાની--મોટી ખાખર વચ્ચે જીવલેણ અકસ્માત

✍️ Reporter: Naresh katua 🗓 18 Oct 2026, 07:45 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાની--મોટી ખાખર વચ્ચે જીવલેણ અકસ્માત માંડવી તાલુકાના મોટીખાખર અને મુન્દ્રા તાલુકાના નાની ખાખર વચ્ચે અકસ્માત. છોટા હાથી તરીકે ઓળખાતા મીની ટેમ્પો તથા બોલેરોની| સામસામે ટક્કર. પાંચ જણને એમ્બ્યુલન્સ મારફત હોસિ્પટલ પહોંચાડવા કાર્યવાહી શરૂ. એક નું ઘટના સ્થળે જ મૃત્યુ.
📲Get App