બાપા સીતારામ ચોક પાસે ગાડી અથડાવા મુદ્દે બબાલ ✍️ Reporter: PARAG CHAUHAN 🗓 18 Oct 2026, 08:55 PM 👁 11 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy રાજકોટ શહેરમાં બાપા સીતારામ ચોક પાસે સોરઠીયા વાડી નજીક ગાડી અથડાવાની બાબતે ઝઘડો થયાની ઘટના સામે આવી છે. વાહનો અથડાવા મુદ્દે બોલાચાલી બાદ ઝઘડો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.